પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) (T13): માતાપિતા માટે માહિતી
તે તેમને આરોગ્ય વ્યવસાયિકો દ્વારા તેમની સંભાળના હવે પછીના તબક્કાઓમાં વાત કરવામાં મદદ કરી શકે.
Applies to England
દસ્તાવેજો
વિગતો
પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) 20-અઠવાડિયાના સ્કેન NHS ફેટલ અનોમલિ સ્ક્રીનીંગ પ્રોગ્રામના (Fetal Anomaly Screening Programme) (FASP) ભાગરૂપે તપાસવામાં આવેલ સ્થિતિ છે. આ દસ્તાવેજમાં માતાપિતા માટે માહિતીનો સમાવેશ થાય છે:
- શું સ્થિતિ છે
- ફોલો-અપ કે અનુવર્તી પરીક્ષણો અને એપોઈન્ટમેન્ટો
- બાળક માટેનો દૃષ્ટિકોણ શું છે
- પછી શું થાય છે
- ભવિષ્યની ગર્ભાવસ્થાઓમાં તે થવાની સંભાવના કેટલી છે
- કયાં વધારે ટેકો- આધાર અને માહિતી મળી રહે છે
Updates to this page
-
Added translations for Arabic, Bengali, Chinese, Gujarati, Polish, Portuguese, Punjabi, Romanian, Spanish and Urdu
-
Changed lead organisation to NHS England. Removed reference to screening helpdesk. Removed references to PHE.
-
Converted guidance from PDF to HTML and made some slight changes to terminology.
-
First published.